સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો
પોલીકેબ ઈન્ડિયા લિ. દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝેન્ટશન દ્વારા ઉદ્યોગો અને ઘરોમાં વપરાતા જુદા જુદા કેબલો અને વાયરો વિશે વિસ્તૃત જાણકારી અપાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)...

