Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીસ્વ. શ્રી શાંતિલાલ શાહના જીવન ઝરમરvartmanpravahJuly 26, 2022 by vartmanpravahJuly 26, 20220 વ્યક્તિ વિશેષ – સંજય તાડા અથર્વ વેદની પંક્તિ છે ‘‘કળતં મે દક્ષિણે હસ્તે, જ્યો મે સત્ય આહિતઃ” અર્થાત્ મારા જમણા હાથમાં કર્મ છે અને મારા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીશ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈvartmanpravahJuly 26, 2022 by vartmanpravahJuly 26, 20220 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26 શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસના ઉપલક્ષમાં શાળાના આચાર્ય ચંદ્રવદનના માર્ગદર્શનમાં તમામ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીવલસાડના આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સ્પેક્ટર 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયોvartmanpravahJuly 26, 2022 by vartmanpravahJuly 26, 20220 ઈલેક્ટ્રીકલ ઈન્સ્પેકશનનું પ્રમાણપત્ર આપવા માટે ઈલે. ઈન્સ્પેક્ટર અમીતભાઈ કે. પટેલએ 20 હજારની લાંચ માંગી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26 વલસાડ આસીસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સ્પેક્ટર...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીવાપી જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં ભિષણ આગ લાગતા 10 ફાયર ફાયટરો આગ બુઝાવીvartmanpravahJuly 26, 2022 by vartmanpravahJuly 26, 20220 ધસ્ટાન્ડર્ડ કેમિકલ કંપનીમાં સલ્ફરના ગોડાઉનમાં આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં ઝેરી હવા પ્રસરી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26 વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઝ વિસ્તાર સ્થિત...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીવાપી કેબીએસ કોલેજમાં ટોક શો યોજાયોvartmanpravahJuly 26, 2022 by vartmanpravahJuly 26, 20220 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26 ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં એમની આંતરીક...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવપારડીવલસાડવાપીસેલવાસબાન્દ્રા-ગોરખપુર હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને વાપી સ્ટોપેજ મળતાં ભાજપે કરેલી વધામણીvartmanpravahJuly 25, 2022 by vartmanpravahJuly 25, 20220 ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર (ડીએફસી)માં મળેલા મહત્વપૂર્ણ સ્થાનથી ઉદ્યોગોને પોતાના માલ પરિવહન માટે વાપી મહત્વનું સ્ટેશન બનશેઃ દીપેશભાઈ ટંડેલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વાપી, તા.25: બાન્દ્રા-ગોરખપુર...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપીવલસાડ પોલીસે માનવતા મહેકાવી: વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એલએન્ડટી કન્સ્ટ્રકશનના સહયોગથી મફતમાં હેલ્મેટ વિતરણ કરાયાvartmanpravahJuly 25, 2022 by vartmanpravahJuly 25, 20220 સુરત રેંજ આઈજી ડો.એસ.પી. રાજકુમાર, વલસાડ જિલ્લા અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા સહિત અનેક મહાનુભવો રહ્યા ઉપસ્થિત 500 જેટલા હેલ્મેટોનું ફ્રીમાં કરાયું મહાનુભવોના હસ્તે વિતરણ (વર્તમાન પ્રવાહ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપીપારડીના એડવોકેટની કારને ગંભીર અકસ્માતvartmanpravahJuly 25, 2022 by vartmanpravahJuly 25, 20220 નવી નક્કોર અલકઝાર કારની એર બેગ ખુલી જતા શિક્ષિકા પત્ની સહિત બંનેનો આબાદ બચાવઃ કારનો કચ્ચરઘાણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.25 પારડી દમણીઝાંપા હાઈવે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપીશ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપીની વાર્ષિક સાધારણ સભા યોજાઈvartmanpravahJuly 25, 2022July 25, 2022 by vartmanpravahJuly 25, 2022July 25, 20220 સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ કરાયું સમાજના શ્રેષ્ઠીઓનું સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માન કરાયું સમાજના હરિશભાઈ રાવલે સમાજ દ્વારા સંચાલિત શાળાના બાંધકામ માટે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપીપોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા 500 વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ તાલીમ અપાઈvartmanpravahJuly 25, 2022 by vartmanpravahJuly 25, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.25: પારડી તાલુકાના ઉદવાડા ખાતે ભગીની સમાજ હાઈસ્કૂલમાં વલસાડ પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત 500 જેટલી કન્યા તાલીમાર્થીઓને સેલ્ફ ડિફેન્સ કરાટે...