વલસાડ શહેરમાં આરટીઓ દ્વારા હેલમેટ ચેકિંગ ડ્રાઈવ: 56 વાહન ચાલકો પાસે 1,51,100નો દંડ વસૂલાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.22: ગુજરાત રાજ્યમાં રોડ અકસ્માત સહિતના બનાવો અટકાવવાના હેતુથી સરકારશ્રી દ્વારા દ્વિચક્રી વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે સૂચન કરવામાં...

