વાપીમાં બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી
ચણોદથી મોટી સંખ્યામાં રેલી નિકળી વિવિધ રાજમાર્ગો ઉપર રેલી ફરી હતી (વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો) વાપી, તા.14: ભારતના બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની આજે રવિવારે...

