ચીખલી વંકાલના દીપકભાઈ સોલંકીની નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચાના આઈટી સેલના કાર્યકારી સહ ઈન્ચાર્જ તરીકે નિમણૂક થતાં કાર્યકરોમાં છવાયેલો આનંદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.01: પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની સૂચનાથી પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ પ્રદેશ મંત્રી આશિષભાઈ દેસાઈ,જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાભાઈ શાહ...

