આજે વાપીની રોફેલ કોલેજમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો 74મો વન મહોત્સવ યોજાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.04: વલસાડ જિલ્લા કક્ષાનો 74મો વન મહોત્સવ આજે તા.5મી ઓગસ્ટે શનિવારના રોજ સવારે 9-15 કલાકે વાપી તાલુકાના નામધા – વાપી...

