Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આનંદો : આજથી વાપી હાઈવે છરવાડા ક્રોસિંગ કાર્યરત થશે : નાણામંત્રી લોકાર્પણ કરશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી નેશનલ હાઈવે 48 ઉપર છરવાડા અંડરપાસ બનીને તૈયાર થઈ ચૂક્‍યો છે. આવતીકાલ તા.05 અને શનિવારે આ ક્રોસિંગ અંડરપાસ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈને હસ્‍તે લોકાર્પણ કરવામાં આવનાર છે.
વાપીના મુખ્‍ય બજાર આનંદનગર અને વાપી જીઆઈડીસી રહેણાંક વિસ્‍તાર સહિત બલીઠા, છરવાડા જેવા ગામોને જોડતો અતિ ઉપયોગી હાઈવે છરવાડા અંડરપાસ શનિવારથી કાર્યરત થઈ જશે. ટ્રાફિકની સમસ્‍યા સુલભ થશે. આનંદનગર, જલારામ મંદિર, નૂતનનગર જેવા વિસ્‍તારોના લોકો હવે અંડરપાસથી સહેલાઈથી અવર જવર કરી શકશે તેમજ અહીં થતા વારંવાર અકસ્‍માતો નો અંત આવશે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના સંનિષ્‍ઠ પ્રયાસો થકી આ પ્રોજેક્‍ટ સાકાર થયો છે અને એટલી જ ઝડપે પુરો પણ કરાયો છે.

Related posts

વાપીની સકલ અને સુરત બદલનારા રેલવે ફલાય ઓવરબ્રિજનો થ્રીડી વ્‍યુજ : 10 હજાર વાહનોની સુગમ અવરજવર થશે

vartmanpravah

વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત દ્વારા પારસી સમુદાયના ધર્મગુરુ વડા દસ્તુરજીને અયોધ્યા શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા પાઠવેલું આમંત્રણ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજનું ગૌરવ : ઈન્‍ટર કોલેજ ચેસ સ્‍પર્ધામાં બીજું સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

વલસાડથી પારડી મોપેડ ઉપર નોકરી જઈ રહેલ યુવતિની મોપેડને કન્‍ટેનરે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

પારડીની એન.કે.દેસાઈ કોલેજમાં રાખડીનું પ્રદર્શન યોજાયું

vartmanpravah

કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણમાં આંબાની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોએ તકેદારી રાખવી

vartmanpravah

Leave a Comment