લાંચના ગુનામાં નાસતા ફરતા વાપીના સી.જી.એસ.ટી. ઈન્સ્પેક્ટરની માહિતી આપવા જોગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.03: વલસાડ અને ડાંગ એ.સી.બી. પોલીસસ્ટેશનના ગુ.ર.નં. 08/2022 ભ્રષ્ટાચાર નિવારણ સુધારા અધિનિયમ સને 2018ની કલમ 7, 12 તથા 13(2) મુજબના...

