September 9, 2026
Vartman Pravah

Category : દીવ

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવનવસારીવલસાડસેલવાસ

તા.8 થી 11 ડિસેમ્‍બર દરમિયાન ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા 9મી વિશ્વ આયુર્વેદ કોન્‍ફરન્‍સ ગોવાના પણજી ખાતે યોજાઈ

vartmanpravah
પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ ‘પશુ આયુર્વેદ ચિકિત્‍સા’ અંગે આપેલું માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પણજી(ગોવા), તા.13 : ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા વર્લ્‍ડ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

53 મહિનાની આકરી તપસ્‍યા બાદ દમણના એસોસિએટ ટાઉન પ્‍લાનર પી.પી.પરમારનું સસ્‍પેન્‍શન પરત ખેંચવાનો કરાયો આદેશ

vartmanpravah
વહીવટી ઉદાસિનતા રાખવા બદલ કરાયા હતા સસ્‍પેન્‍ડઃ કેટલીક શરતો અને પેનલ્‍ટી સાથે પરત ખેંચાયેલું સસ્‍પેન્‍શન એસોસિએટ ટાઉન પ્‍લાનર તરીકે પી.પી.પરમારની છાપ એક પ્રમાણિક અધિકારીની રહી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દીવ પ્રશાસન દ્વારા જિલ્લાના કુલ 50 આપદા મિત્રોનો ટ્રેનિંગ પ્રોગ્રામ શરુ કરવામાં આવ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.12 આજરોજ દીવ પ્રશાસન દ્વારા દીવ જિલ્લાના કુલ 50 આપદા મિત્રોનો ટ્રેનિંગ પ્રોગ્રામ દીવ સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ ખાતે શરુ કરવામાં આવ્‍યો...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં આંતર શાળાકીય રમતગમત સ્‍પર્ધાનો થયેલો પ્રારંભ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.12:કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વહીવટીતંત્રના યુવા બાબતો અને રમતગમત વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવના ઉપલક્ષમાં કેન્‍દ્રશાસિત...
Breaking Newsઉમરગામકપરાડાચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણના કલેક્‍ટરાલયમાં યોજાઈ આધાર મોનીટરીંગ કમિટીની બેઠકઃ આધાર અપડેટ હશે તો જ કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે

vartmanpravah
યુઆઈડીએઆઈના ડાયરેક્‍ટર રાજેશ ગુપ્તાએ જેમનો આધાર કાર્ડ બનેલાના 10 વર્ષ અથવા તેનાથી વધુ થઈ ગયા હોય તેવાઓએ પોતાના નજીકના આધાર કેન્‍દ્ર ઉપર જઈ આધાર અપડેટ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં શિક્ષણ સંસ્‍થાના સો મીટરના અંતરમાં તંબાકુ બનાવટની વસ્‍તુઓ વેચવા પર પ્રતિબંધ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.11: દાદરા નગર હવેલીમાં શાળા-કોલેજ અને અન્‍ય શૈક્ષણિક સંસ્‍થાઓની આજુબાજુ કે નજીકમાં આરોગ્‍ય માટે હાનિકારક સિગરેટ ગુટખા પાન મસાલા બીડી વગેરે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા સ્‍તરીય શાળા બેન્‍ડ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
સ્‍પર્ધામાં વિજેતા ટીમને શિક્ષણ નિર્દેશક જતીન ગોયલના હસ્‍તે પુરસ્‍કાર આપી સન્‍માનિત કરાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.11: ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના દિશા-નિર્દેશ અનુસાર દાદરા નગર...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરામાં ગ્રોઅર એન્‍ડ વીલ ઇન્‍ડીયા લી. દ્વારા આરોગ્‍ય તપાસ શિબિર યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.11: દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે આવેલ ગ્રોઅર એન્‍ડ વીલ ઇન્‍ડીયા લીમીટેડ દ્વારા આરોગ્‍ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું....
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલ હરિ ટી. ખંડારેનું હૃદય રોગના હૂમલાથી નિધનઃ પોલીસબેડામાં ફેલાયેલી શોકની લાગણી

vartmanpravah
પોલીસ કે.હો. ખંડારેને માન-સન્‍માન સાથે આપવામાં આવેલી આખરી વિદાય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના પોલીસ વિભાગમાં ફરજબજાવતા...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકારના ‘ખેલો ઈન્‍ડિયા અને ફિટ ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશ દમણમાં ‘ફિટ ઈન્‍ડિયા સ્‍કૂલ સપ્તાહ’ની થઈ રહેલી ઉજવણી

vartmanpravah
રમતગમત આપણા જીવનનો મહત્‍વનો ભાગ હોવો જોઈએ, રમતગમતથી વિદ્યાર્થી આરોગ્‍યપ્રદ અને તંદુરસ્‍ત રહે છે અને તંદુરસ્‍ત તનમાં જ તંદુરસ્‍ત મગજનો વિકાસ થાય છે તેથી તમામ...