દાનહ કલેક્ટર ડો. રાકેશ મિન્હાસ દ્વારા ભારત સ્કાઉટ ગાઈડના 73 સભ્યોને રાજ્યના સર્વોચ્ચ સન્માન રાજ્ય એવોર્ડથી સન્માનિત કરાયા
દાનહ સ્કાઉટ ગાઈડ પ્રશાસનિક સેવામાં હંમેશા તત્પર રહે છે : કુ. ચાર્મી પારેખ સ્કાઉટ ગાઈડએ વિશ્વ વ્યાપી અનુશાસન સાથે આજીવન જીવન જીવવાની કળા છે :...

