બે INS ખૂકરીમાંથી સન 1971માં પાકિસ્તાન સામે લડતા એક યુધ્ધ જહાજ એ જળ સમાધી લેધેલ જ્યારે બીજી આઈએનએસ ખૂખરી યુધ્ધ જહાજની યાદગીરી રુપે દીવમાં મ્યુઝિયમ તરીકે લોકો માટે ખૂલ્લુ મુકાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.16 સંઘપ્રદેશ પ્રશાસક શ્રી પ્રફુલ પટેલ, દીવ કલેકટર શ્રીમતી સલોની રાય તથા ફિશરીઝ ઓફિસર સુકર આંજણીના અથાગ પ્રયાસોથી દીવના સ્થાનિક...

