રાષ્ટ્રીય સેવા યોજના, દીવ કોલેજ દીવના સ્વયંસેવકો દ્વારા ‘આઝાદી કા અમળત મહોત્સવ’ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે હળવા આસનો તેમજ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.17 હિંદુ ધાર્મિક ગ્રંથો અનુસાર 14મી જાન્યુઆરી એટલે કે શુક્રવારે સૂર્ય ભગવાન ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે...

