June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

પ્રદેશ ભાજપ કાર્યાલય દમણ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ અનેદમણ-દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ ફોર્મ ભરીને સક્રિય સભ્‍ય બન્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : આજે પ્રદેશ કાર્યાલય નાની દમણ ખાતે ભાજપ પ્રદેશ સભ્‍યતા અભિયાનના સંયોજક શ્રી મહેશભાઈ અગરિયા અને સક્રિય સભ્‍યતા અભિયાનના સંયોજક શ્રી નવીનભાઈ પટેલ દ્વારા પ્રદેશમાં સક્રિય સભ્‍યો બનાવવાની ઝુંબેશનો પ્રારંભ કરાયો હતો. દરમિયાન દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલને પ્રવેશ ફોર્મ ભરાવીને સક્રિય સભ્‍ય બનાવાયા હતા.
આ સક્રિય સભ્‍ય ઝુંબેશ હેઠળ, પાર્ટીના કાર્યકર્તાઓએ તેમના રેફરલ નંબર દ્વારા 100થી વધુ ઓનલાઈન પ્રાથમિક સભ્‍યો બનાવ્‍યા પછી, તેને પોતે પાર્ટીનો સક્રિય સભ્‍ય બનાવવામાં આવે છે, આ પ્રક્રિયામાં નોંધણી ઑફલાઇન અને ઑનલાઇન બંને રીતે કરવામાં આવે છે.

Related posts

ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, નવસારીના સહયોગથી ચીખલી-ખેરગામતાલુકા માટે રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

રાજ્‍યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્‍તે વલસાડ-નવસારીના યુવા બોર્ડના ઝોન સંયોજકને એવોર્ડ એનાયત

vartmanpravah

સરીગામ એન્‍જિનિયરીંગ ઝોનમાં થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી આગ

vartmanpravah

વલસાડ તાલુકા ના ધરાસણા ગામ ના ચિલ્ડ્રન હોમ ની બાળાઓ ને વસ્ત્રો નું વિતરણ કરાયું

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવા બે દિવસ ચાલેલો બેઠકનો દોર

vartmanpravah

Leave a Comment