Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર, યુવા અભિનવ ડેલકર અને ઈંદ્રજીત પરમાર ભાજના સક્રિય સભ્‍ય બન્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ દ્વારા ચલાવવામાં આવી રહેલ સક્રિય સદસ્‍યતા અભિયાન અંતર્ગત આજે સક્રિય સદસ્‍ય અભિયાનના સહ સંયોજક શ્રી મનીષભાઈ દેસાઈ અને ભાજપના પ્રદેશ મહામંત્રી શ્રી સુનિલ પાટીલ દ્વારા દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર સહિત યુવાનેતા શ્રી અભિનવ ડેલકર અને શ્રી ઈંદ્રજિત પરમારને ફોર્મ ભરાવીને સક્રિય સભ્‍ય બનાવવામાં આવ્‍યા હતા.

Related posts

સેવામાં નિષ્‍કામ ભાવ જરૂરી : સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ

vartmanpravah

ઉમરગામ તાલુકાના એકલારાના આંતરિક માર્ગ પર ઠલવાયેલો પ્રદૂષિત ઘન કચરો

vartmanpravah

ઝોન કક્ષાની વાર્તા કથન સ્‍પર્ધામાં ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળા વાપીની વિદ્યાર્થીની દ્વિતિય ક્રમે વિજેતા

vartmanpravah

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલમાં 10મા આંતરરાષ્‍ટ્રીય યોગા દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહના એસએસઆર આર્ટ્‌સ, કોમર્સ એન્‍ડ સાયન્‍સના આસિસ્‍ટન્‍ટ પ્રો. શ્રી કૃષ્‍ણ ખરે પીએચડી થયા

vartmanpravah

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં ‘‘વાઇટલ લેબોરેટરીસ પ્રાઈવેટ લિમિટેડ” દ્વારા જોબ પ્‍લેસમેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment