દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષની વયજૂથના કિશોર-કિશોરીઓનું 100 ટકા થયેલું કોવિડ વેક્સિનેશન
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન દ્વારા કરાયેલી પહેલનું પરિણામ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.10 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ...

