શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ, ખાતે ‘‘લાઈબ્રેરી અવેરનેસ સ્પર્ધા” યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં12મી ઓગસ્ટ ‘‘નેશનલ લાઈબ્રેરીયન ડે” ના...

