વલસાડ જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા હવામાન ચેતવણી એલ્પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ
40 ચો.કિ.મી.ના વિસ્તારની આસપાસ તોળાઈ રહેલી વીજળીના સંભવિત સ્થાનો અને વાવાઝોડાની હિલચાલની જાણકારી મળશે ખેડુતોને હવામાનની માહિતીના આધારે પાકની સલાહ પોતાની સ્થાનિક ભાષામાં જ પુરી...

