25-નવસારી સંસદીય મતવિસ્તાર માટે 35 નામાંકન રજૂ કરાયા: નામાંકનના અંતિમ દિને 24 નામાંકન રજૂ કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.19: આજરોજ 25-નવસારી સંસદીય મતદાર વિભાગ માટે ઉમેદવારી પત્રો રજૂ થયેલ છે. જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મળેલ માહિતી અનુસાર આજરોજ નવસારી જિલ્લામાં...

