April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી નેશનલ હાઈવે થાલા પાસે સર્વિસ રોડ ઉપર રાત્રીના સમયે જ્‍વલંત કેમિકલ ભરેલ ટેન્‍કર ગટરમાં ઉતરી જતા નાસભાગ મચી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: સુરતના હજીરાથી કેમિકલ ભરેલ ટેન્‍કર નં.જીજે-12-બીવાય-6022 મુંબઈ તરફ જઈ રહ્યું હતું. દરમ્‍યાન બુધવારની વહેલી સવારના સમયે ચીખલીના થાલા નેશનલ હાઈવે સ્‍થિત સૌરાષ્‍ટ્ર પાટીદાર સમાજની વાડીપાસે ટેન્‍કર રોડની સાઇડે ગટરમાં ઉતરી જતા રાત્રીના સમયે નાસભાગ મચી જવા પામી હતી. જોકે કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ ટેન્‍કરમાં જ્‍વલંત કેમિકલ ભરેલ હોય સાવચેતીના ભાગરૂપે બીલીમોરા અને ચીખલી ફાયર ફાઇટર તૈનાત કરી દેવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ યુધ્‍ધના ધોરણે સ્‍થળ ઉપર પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો.

Related posts

રેન્‍જ સુપા દ્વારા નવસારી તાલુકા કક્ષાના 75મા વનમહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડમાં પોરબંદર બાન્‍દ્રા ચાલુ ટ્રેનમાં જુગારધામ ઝડપાયું : 9 પુરુષ અને 7 મહિલાઓને રેલવે પોલીસે ધરપકડ કરી

vartmanpravah

દાનહ નમો મેડિકલ કોલેજમાં શૈક્ષણિક વર્ષ-2021-22 માટે પ્રવેશનો પ્રારંભ

vartmanpravah

પારડી તાલુકાના  અંબાચ ગામે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે રૂા.૧૩.૭૭ કરોડના ખર્ચના ત્રણ વિકાસ પ્રકલ્‍પો લોકાર્પણ કરાયા

vartmanpravah

રોડ વધુ પહોળા અને સલામતીભર્યા બનાવવા જરૂરી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા બારિયાવાડ અને ઢોલર ખાતે યોજાયેલી ચૌપાલ બેઠક

vartmanpravah

Leave a Comment