વલસાડના રાબડા ગામે માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે 75માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: વલસાડના રાબડા ગામે માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્થાપક શ્રી મહાપાત્રના વરદ હસ્તે ધ્વજવંદન કરી 75માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી...

