વલસાડમાં 108 કર્મીઓ રજા કેન્સલ સેવાના સંકલ્પ સાથે 24×7 ખડેપગે હાજર રહેશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.09: નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર કમલેશપઢીયારે જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોમાં કટોકટીના વધતા જતા આંકડાને આધારે આ...

