ચીખલી તાલુકા સહકારી રૂપાંતર અને વેચાણ કરનારી મંડળીમાં જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા વહીવટી કમિટીની નિમણૂક કરાતા સભ્યોએ વહીવટદાર પાસેથી વિધિવત ચાર્જ સંભાળ્યો
મંડળીમાં વંકાલ ગામના પૂર્વ સરપંચની રજૂઆતની તપાસમાં ગેરરીતિ બહાર આવતા જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા નવેમ્બર-20માં વ્યવસ્થાપક કમિટીના સભ્યોને ગેરલાયક ઠરાવી કમિટીમાંથી દૂર કરી વહીવટદારની નિમણૂક કરવામાં...

