March 28, 2026
Vartman Pravah

Category : નવસારી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સિવિલની ગંભીર લાપરવાહી સામે આવીઃ આહવા અકસ્‍માતનો દર્દી કલાકો સુધી પીડામાં કણસતો રહ્યો

vartmanpravah
રાત્રી દરમિયાન સિવિલ રેઢીયાળ બની જાય છે, રોજેરોજ વ્‍યાપક ફરિયાદ ઉઠી રહી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27: વલસાડ સિવિલ હોસ્‍પિટલની વારંવાર ગંભીર બેદરકારીઓ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ને.હા.48 ઉપર વાહન ચાલકે અજાણ્‍યા રાહદારીને કચડી નાંખતા મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.27: પારડી નેશનલ હાઇવે નંબર 48 પર અંબિકા નર્સરી નજીક આજરોજ મળસ્‍કે અજાણ્‍યા રાહદારીને અજાણ્‍યો વાહન ચાલક કચડી નાખતા મોત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી નગરપાલિકા પશ્ચિમ વિભાગના લોકોને પડતી પાણીની સમસ્‍યા ટૂંક જ સમયમાં દૂર થશે

vartmanpravah
7.50 લાખ લિટરની 30 લાખના ખર્ચે ભૂગર્ભ પાણીની ટાંકી તથા 26 લાખના ખર્ચે પાણીની લાઈન નાખવાની થઈ શરૂઆત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.27: પારડી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગ્રાહકના સ્‍વાંગમાં આવેલ બે મહિલાએ કરી દુકાન માલિક સાથે છેતરપિંડી

vartmanpravah
કપડાની ખરીદી કરી Google પે થી પેમેન્‍ટ કરવાનું કહી પેમેન્‍ટ કર્યા વિના રફુચક્કર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.27: પારડીમાં બીના એપાર્ટમેન્‍ટમાં રહેતા અને પારડી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કલીયારી ગામે અગ્નિસંસ્‍કાર પતાવી નદીના ચેકડેમમાં નાહવા ગયેલ ખુડવેલના યુવાનનું ડૂબી જતાં મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.27: ચીખલી તાલુકાના ખુડવેલ ગામના કેસૂર ફળીયા ખાતે રહેતા નરોત્તમ દુર્લભભાઈ પટેલ (ઉ.વ-44) (રહે.ખુડવેલ કેસૂર ફળીયા તા.ચીખલી) મંગળવારની સાંજના સમયે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ટાંકલની પ્રાથમિક શાળાના પહેલા ધોરણનો વિદ્યાર્થી પાણી પીવા જતા વોટર કુલરના નળમાંથી કરંટ લાગતા સારવાર હેઠળ

vartmanpravah
પાણીનું કુલર જ્‍યાં મુકવામાં આવ્‍યું હતું ત્‍યાં પાણીનો ભરાવોઃ સદ્‌નસીબે બાળકનો આબાદ બચાવ થયો હતો પરંતુ આચાર્યના બેદરકારી ભર્યા કારભારને લઈને વાલીઓમાં રોષ આચાર્યને અગાઉ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી એલજી હરિયા સ્‍કૂલમાં આંતર સ્‍કૂલ બાસ્‍કેટ બોલ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27: બાળકોમાં રહેતી શારિરીક તેમજ માનસિક શક્‍તિને ઉજાગર કરવા તેમજ બાળકોમાં ખેલદિલીની ભાવના વિકસે તે હેતુથી શાળામાં આંતરશાળા બાસ્‍કેટ બોલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સીજીએસટી ઈન્સ્પેક્ટરને રૂ.૪૦ હજારની લાંચ લેતા એ.સી.બી.એ ઝડપી પાડયો

vartmanpravah
આરોપી યશવંત રાજેન્‍દ્ર ગેહલોતને સીજીએસટી ઓફિસમાં ફરિયાદી પાસેથી નોટિસ નિકાલના અવેજ પેટે લાંચ લેતા એસીબીએ ઝડપી પાડયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27: વાપી ચલા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કબ્રસ્‍તાન રોડ રાણાની ચાલમાંથી 5,330 કી.ગ્રા. ગાંજાના જથ્‍થા સાથે આરોપીને એસ.ઓ.જી.એ ઝડપ્‍યો

vartmanpravah
આરોપી કરણ રાજેશ ગુપ્તા (તૈલી) પાસેથી 53 હજારનો ગાંજો અને રૂા.4.20 લાખ રોકડા મળ્‍યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27: વાપી પશ્ચિમ કબ્રસ્‍તાન રોડ ઉપર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍ય સરકાર દ્વારા ઉમરગામના ધોડીપાડામાં આજથી બે દિવસીય આદિજાતિ જન ઉત્‍કર્ષ મહોત્‍સવની ઉજવણી કરાશે

vartmanpravah
પ્રથમ દિવસે મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને રાજ્‍ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ વિશેષ ઉપસ્‍થિત રહેશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.27: ભારત સરકાર દ્વારા તા.15નવેમ્‍બર બિરસા...