April 11, 2026
Vartman Pravah

Category : નવસારી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આનંદો : આજથી વાપી હાઈવે છરવાડા ક્રોસિંગ કાર્યરત થશે : નાણામંત્રી લોકાર્પણ કરશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: વાપી નેશનલ હાઈવે 48 ઉપર છરવાડા અંડરપાસ બનીને તૈયાર થઈ ચૂક્‍યો છે. આવતીકાલ તા.05 અને શનિવારે આ ક્રોસિંગ અંડરપાસ...
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપીની રોફેલ કોલેજમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં જિલ્લા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.04: વલસાડ જિલ્લા કક્ષાનો 74મો વન મહોત્‍સવ આજે તા.5મી ઓગસ્‍ટે શનિવારના રોજ સવારે 9-15 કલાકે વાપી તાલુકાના નામધા – વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગૃહમંત્રી અમિત શાહના અધ્‍યક્ષસ્‍થાને ગાંધીનગરમાં 28મી ઓગસ્‍ટે વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠક યોજાશે

vartmanpravah
કપરાડા તાલુકાના મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન એમ ચાર ગામને સંઘપ્રદેશમાં સામેલ કરવા અંગે ગાંધીનગરમાં મળનારી બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી નોટિફાઈડના વહિવટી ક્‍લાર્કને નિવૃત્તિ વિદાય સન્‍માન કરાયું

vartmanpravah
મૃસ્‍તુફા વાય વડગામા તા.31-07-2023 ના રોજ નિવૃત્ત સ્‍ટાફ, કર્મચારીઓએ નિવૃત્ત સન્‍માન કાર્યક્રમ યોજ્‍યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વાપી જીઆઈડીસીમાં નોટિફાઈડ વિભાગમાં વહિવટી ક્‍લાર્ક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર પોલીસે તિસ્‍કરી ચાર રસ્‍તાથી દારૂના જથ્‍થા સાથે બે કાર ઝડપી પાડી

vartmanpravah
આરોપી શૈલેષ જોષી અને સાંઈ કુરેશીની અટક કરી કાર સાથે રૂા.7.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: ધરમપુર પોલીસે ગતરોજ તિસ્‍કરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અબ્રામામાં કપચી ભરેલ ચાલુ ટ્રકનું ટાયર નિકળી જતા મોટો અકસ્‍માત થતા રહી ગયો

vartmanpravah
ટ્રક ચીખલીથી ભરી વલસાડમાં આવતા મણીબાગ સોસાયટી પાસે ઘટેલી ઘટના (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: અકસ્‍માતની કોઈ વ્‍યાખ્‍યા હોતી નથી. ક્‍યાં, ક્‍યારે અને કેવો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

નાની વહિયાળ હાઈસ્કૂલમાં મફત ૩૦૦૦ નોટબુકનું કરાયેલું વિતરણ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: તારીખ 02/08/2023ના રોજ વોક ટુ ગેધર્સ શ્રી ઉમેદભાઈ દોષી સાર્વજનિક માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા નાની વહિયાળમાં ‘‘વોક ટુ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે સર્વિસ રોડ ઉપર ખનકી-ગટર પાસે સેફટી દિવાલ બનાવવાની ઉઠેલી માગ

vartmanpravah
રાત્રિના સમયે સામી હેડલાઈટના પ્રકાશમાં વાહન ચાલક ગટરમાં ખાબકી જવા ભીતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વાપી છરવાડા હાઈવે સર્વિસ માર્ગની નજીક પાકી ગટર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પાલીધૂંયા વન વિભાગની જમીનમાં ચાલેલું માટી ચોરીનું રેકેટ

vartmanpravah
ગ્રામજનોની રજૂઆત સાથે ગામના આગેવાન તેમજ બીટ અધિકારી ઉપર મુકેલા આક્ષેપના પગલે સંજાણ આરએફઓ તેજસ પટેલે સ્‍થળ નિરીક્ષણ કરી હાથ ધરેલી તપાસ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી તાલુકાના અરનાલા ગામમાં ચોમાસામાં શરૂ કરાયેલા ડામર પ્લાન્ટથી ખેતી અને લોકોના સ્વાસ્થ્ય સામે ઉભો થયેલો ખતરો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.03: ડામર પ્‍લાન્‍ટમાંથી નીકળતા કાળા કાર્બન જેવા ધુમાડા લોકોના સ્‍વાસ્‍થ્‍ય માટે પણ હાનિકારકલ પારડી તાલુકાના અરનાલા મરીમાતા ચોકડી નજીકમાં આવેલ...