પારડી ડુમલાવથી અતુલ કંપનીમાં નોકરીએ જતી મહિલાનું ખરાબ રસ્તાથી મોપેડ સ્લીપ ખાતા સારવારમાં મોત
રાધાબેન ધર્મેશભાઈ નાયકા પિયરથી અતુલ કંપની જતા અકસ્માત નડયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: પારડીના ડુમલાવ ગામે પિયરથી અતુલ કંપનીમાં નોકરીએ જવા ગત તા.28મીએ...

