RTE એકટ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ધો-૧માં વિનામુલ્યે પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરાશે
વર્ષ ૨૦૨૩-૨૪ માટે તા.૧૦ એપ્રિલ થી તા.૨૨ એપ્રિલ સુધી www.rte.orpgujarat.com ઉપર અરજી કરવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.10: ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજિયાત...

