Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસવલસાડ ખાતે કોળી પટેલ સમાજના લગ્નોત્સુકોનો પરિચય મેળો યોજાશેvartmanpravahMarch 16, 2022 by vartmanpravahMarch 16, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા. 16 વલસાડ તારીખ 15 વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળના ઉપક્રમે આગામી તા.20/03/2022ના રોજ બપોરે 12:15 કલાકે વલસાડ...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીચીખલીના જાણીતા તબીબ હોસ્પિટલ ગયા બાદ પરત ઘરે નહી ફરતા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી હાથ ધરેલી તપાસvartmanpravahMarch 16, 2022 by vartmanpravahMarch 16, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.16 ચીખલીના જાણીતા તબીબ હોસ્પિટલ ગયા બાદ પરત ઘરે નહી ફરતા પોલીસે જાણવા જોગ ફરિયાદ તપાસ હાથ ધરી છે. બનાવની...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસછરવાડા-વાપીથી રેખાબેન, ઉમરસાડીથી શિવાની અને પારડીથી તેજલબેન ગુમ થઈ છેvartmanpravahMarch 15, 2022 by vartmanpravahMarch 15, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.15 વલસાડ જિલ્લા વાપી-છરવાડા, હીરાનગર સાંઇતક્ષ એપાર્ટમેન્ટ, એ-વિંગ ૧૦૨ ખાતે રહેતા તેમજ મૂળ રહેવાસી લાપોદ ગામ, તા.રાની, જિ.પાલી (રાજસ્થાન)ના રેખાબેન...
Breaking Newsગુજરાતચીખલીનવસારીનવસારી એલસીબી પોલીસે રાનવેરી ખુર્દથી 12 જેટલા જુગારી ઝડપી પાડયાઃ એક વોન્ટેડvartmanpravahMarch 15, 2022 by vartmanpravahMarch 15, 20220 રૂા.1.75 લાખનો મુદ્દામાલ કબ્જે કરી હાથ ધરેલી કાયદેસરની કાર્યવાહી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.15: બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી એલસીબી...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસદુલસાડ ખાતે ઢોડિયા સમાજ સમસ્ત બાવીસા કુળ પરિવારનું સંમેલન યોજાયુંvartmanpravahMarch 14, 2022 by vartmanpravahMarch 14, 20220 ઢોડિયા જ્ઞાતિ સંસ્કળતિ, દેવીદેવતાઓની પુજા, તુર-થાળી વાદનને જીવંત રાખવાનો સ્તુત્ય પ્રયાસ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.14: વલસાડ- ઢોડિયા સમાજ સમસ્ત બાવીસા કુળ પરિવારનું સંમેલન...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપીકોર્ટ કમ્પાઉન્ડની દિવાલને લાગુ જગ્યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઈvartmanpravahMarch 14, 2022 by vartmanpravahMarch 14, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.14: વલસાડની કોર્ટ કમ્પાઉન્ડના પાછળના ભાગે, આર.એન.સી. ફ્રી આઇ હોસ્પિટલની સામેની બાજુ કોર્ટકમ્પાઉન્ડની દિવાલને લાગુ જગ્યાને પાર્કિંગ માટે વાપરવાના હેતુસર...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસઅજાણ્યા મૃતકના વાલીવારસો સંપર્ક કરેvartmanpravahMarch 14, 2022 by vartmanpravahMarch 14, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.14: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરમબેલા અપ રેલવે લાઇન વચ્ચે ગેટ નંબર 75 પાસે, થાંભલા નંબર 164/25ની પાસે તા.8/3/2022ના રોજ...
Breaking Newsગુજરાતનવસારીપારડીવલસાડકૃષિ યુનિવર્સિટી નવસારી સંલગ્ન કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, પરીયા ખાતે ‘‘ટેક્નોલોજી સપ્તાહ”ની ઉજવણી થઈvartmanpravahMarch 14, 2022 by vartmanpravahMarch 14, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.14 કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, નવસારી કળષિ યુનિવર્સિટી, પરીયા, તા. પારડી અને આત્મા પ્રોજેક્ટ, વલસાડના સંયુક્ત ઉપક્રમે તા. 07 થી 11...
Breaking Newsઉમરગામખેલગુજરાતચીખલીનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સૌપ્રથમ વખત આરોહણ- અવરોહણ સ્પર્ધાનું આયોજન 21મી માર્ચ ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી નિમિત્તે તા.20મી માર્ચે પારનેરા ડુંગર પર આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાશેvartmanpravahMarch 14, 2022 by vartmanpravahMarch 14, 20220 વલસાડ પ્રાંત અધિકારી નીલેશભાઈ કૂકડીયાએ યોજેલી પત્રકાર પરિષદ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.14 વલસાડ જિલ્લામાં ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી નિમિત્તે વલસાડના પ્રાંત અધિકારીશ્રી નીલેશભાઈ...
Breaking Newsગુજરાતચીખલીનવસારીચીખલી સહિત નવસારી જિલ્લાના રોડ કોન્ટ્રાક્ટરો ઍસ.અો.આર. સુધારણાની માંગને લઈ હડતાળ ઉપરvartmanpravahMarch 10, 2022 by vartmanpravahMarch 10, 20220 જિલ્લા પંચાયતના માર્ગ મકાનના કાર્યપાલક ઈજનેર ઍન.ઍમ.પટેલના જણાવ્યાનુસાર ડામર રોડના કામ કરતા કોઈ ઈજારદારો છેલ્લા બે માસથી ટેન્ડર ભરતા નથી, હાલમાં ઘણાં ટેન્ડરો નીકળ્યા છે...