વાપી નગરમાં અદ્વિતિય આત્મોત્થાન ગુરુહેમ સ્મૃતિ મંગલ ચાતુર્માસ પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી
ગુરુ ભગવંતોનું ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું : માનવ કલ્યાણ ટ્રસ્ટમાં પ્રવચન સભા યોજાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: વાપી નગરમાં અદ્વિતિય આત્મોત્થાન ગુરુહેમ સ્મૃતિ...

