January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર નજીકના વાંકલ ગામની અજીબોગરીબ ઘટના: ત્રણ વર્ષે થયું માતા-દીકરાનું મિલન, આંખ ભીની કરે એવો નજારો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના વાંકલ ગામની અજીબોગરીબ ઘટના બની આપણે માતા પિતા કે, માતા દીકરાના કે, પરિવારના સભ્‍યોના અનેક મિલન જોયા હશે.
સેવા એજ ધર્મ (ળુરષ ખબર્શ્‍થંઢથહ્ય) સાર્થક એક શિક્ષક નિલેશભાઈ પટેલે (નાનકાપાડા) શિક્ષણ સાથે ચરિતાર્થ કર્યુ એ જોવા મળે છે. ધરમપુર નજીકના વાંકલ ગામમાં એક વૃધ્‍ધ માતા કેવડીબેન જેનો દીકરો આગમ્‍ય કારણોસર ઘર છોડી ચાલ્‍યો ગયો હતો. દીકરા સાથે 3 વર્ષે મિલન કરાવ્‍યું હતું. જે માતાને 3 વર્ષથી દીકરો અશોકભાઈ કયાં ગયો એ ખબરના હતી. વૃધ્‍ધ માતા-દિકરા આંસુ પાડીને રાહ જોઈ રહી હતી. 3 વર્ષે થયું માતા-દીકરાનું મિલન આંખ ભીની કરે એવો નજારો જોવા મળ્‍યો હતો.
વલસાડ જિલ્લામાં શિક્ષક તરીકેની ઓળખવામાં આવે એવા સમાજમાં આદિવાસી ક્ષેત્રમાં અનેક પ્રકારની સેવાઓ આપી રહ્યા છે. પરંતુ જેના જીવનમાં આ એક અનોખી દયનિય કામગીરી કરી એ બિરદાવી શકાય.
નિલેશ પટેલ અને મિત્રોના સહયોગ થકી વ્‍યારાથી એક વૃદ્ધ માતા અને દીકરા આ બન્નેનો મિલન થયો એ અનેરો માહોલ સર્જાયો હતો. 3 વર્ષે થયું હતું. માતા-દીકરાનું મિલન, આંખ ભીની કરેએવો નજારો આ અનોખું મિલન એટલા માટે કેમ કે, માતાનું મિલન તેના દીકરા સાથે 3 વર્ષ બાદ થયું છે. ત્‍યારે બનેની ખુશી સમાયે સમાતી ન હતી. ત્‍યારે હાલના આ મિલને એક માતાની અને એક દીકરાની પરિવારની ખોટ દૂર કરી દીધી છે.
વાંકલ ગ્રામજનોએ નિલેશભાઈનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દીવ સહિત પ્રદેશની તમામ નગરપાલિકાઓમાં કાઉન્‍સિલર બનીને રૂપિયા કમાવાની ભાવના રાખનારાઓના પુરા થયેલા દિવસો

vartmanpravah

વલવાડા ખાતે મંત્રી કનુભાઈ દેસાઈએ શાળાની બિલ્‍ડીંગ અને હોલનું કરેલું લોકાર્પણ

vartmanpravah

મોટી દમણ લાઈટ હાઉસ નજીક દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ લહેરાવેલો તિરંગો

vartmanpravah

આજે 14 ડીસેમ્‍બર, ‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’

vartmanpravah

જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણ કલેક્‍ટર કચેરીમાં બેઠક યોજાઈ

vartmanpravah

દમણ : પાવરગ્રીડ દ્વારા ઊર્જા સંરક્ષણ પર રાજ્‍ય કક્ષાની ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment