ગુજરાત રાજ્યનો મેગા પ્લેસમેન્ટ કેમ્પ ઝોન-4, નોડલ -4 વલસાડ ખાતે 18 માર્ચ 2024ના રોજ જાહેર કરવામાં આવ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજમાં વલસાડ જીલ્લાની આર્ટસ, કોમર્સ, સાયન્સ, એન્જીનરીંગ અને પોલીટેકનીક કોલેજો મળી કુલ 14 કોલેજોના...

