કોપરલી ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડેલા પાડાનું 8 કલાક સુધી ચાલ્યું દિલધડક રેસ્કયુ ઓપરેશન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વલસાડ જિલ્લાના કોપરલી ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડેલા પાડાને બહાર કાઢવા માટે ભારે મહેનત અને હિંમતભર્યું રેસ્કયુ ઓપરેશન...

