ધરમપુરના નગારીયામાં રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવણી નિમિત્તે પુસ્તક પરબ ખુલ્લુ મુકાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.19: સમગ્ર દેશમાં તા.14 થી 20 નવેમ્બર સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના...

