કોલક ખાડીમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો વેપલો ફરી શરૂ: પારડી પોલીસે 26 હજારનો દારૂ અને બે મોટર સાયકલ મળી 121400 નો મુદ્દામાલ કબજે કર્યો
ચાર બૂટલેગરોની કરી ધરપકડ, એક વોન્ટેડ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.20: દમણ અને ગુજરાત બંનેમાં પ્રવેશવા માટે વચ્ચે આવતી કોલક ખાડી પાસ કરવી પડે છે....

