પારડીમાં કલા-સંગીતના સથવારે નવરંગ ટેલેન્ટ ફેસ્ટીવલમાં ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના દર્શન થયા
વિવિધ રાજ્યના કલાકારોને પોતાની કળતિ રજૂ કરવા માટે રાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવ્યું સિનિયર સિટિઝનોએ સંગીતની રમઝટ બોલાવી તો યુવા કલાકારોએ ડાન્સથી સૌને મંત્રમુગ્ધ...

