વલસાડના ગાડરીયામાં વિશ્વ હોમીયોપેથી દિવસની ઉજવણી, 2247 લાભાર્થીએ કેમ્પનો લાભ લીધો
બાળકોથી માંડીને મોટેરાઓને પણ રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે દવા આપવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.10: વલસાડ તાલુકાના ગાડરીયા ગામમાં બ્રહ્મદેવ મંદિરના પરિસરમાં...

