કપરાડા તાલુકામાં રૂા. 1.2પ કરોડના ખર્ચે આકાર લઈ રહેલી અદ્યતન લાઈબ્રેરી ટૂંકા દિવસોમાં ખુલ્લી મુકાશે
વાંચકો કેવા પુસ્તકો વાંચવા માંગે છે તેની યાદી આપવા જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીએ જાહેર જનતાને કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.03: પુસ્તકને...

