નવસારી જિલ્લામાં સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિની સિગ્નેચર ડ્રાઈવને સફળ પ્રતિસાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.17: આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં લોકો વધુને વધુ મતદાન કરવામાટે પ્રેરિત થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ...

