પારડી ઓવરબ્રિજ પાસેથી રૂા.4,50,000 ના મુદ્દામાલ સાથે દારૂ ઝડપથી પારડી પોલીસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.12: તારીખ 11-9-2022 ના રોજ પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.પી. પટેલ, પોલીસ કોન્સ્ટેબલ રાહુલ દિનેશભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ પ્રતાપસિંહ તથા...

