તા.૧૬મીએ વલસાડ જિલ્લા વાનપ્રસ્થ નાગરિક પરિષદની વાર્ષિક સાધારણ સભા યોજાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડઃ તા.૧૨: વલસાડ જિલ્લા વાનપ્રસ્થ નાગરિક પરિષદની વાર્ષિક સાધારણ સભા તા.૧૬/૧/૨૦૨૨ના રોજ બપોરે ૩-૦૦ કલાકે મોંઘાભાઇ મેમોરીયલ હોલમાં યોજાશે. આ બેઠક...

