Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા 0 થી 5 વર્ષના બાળકોને રવિવારના દિને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27
ભારત સરકારે પલ્‍સ પોલિયો પ્રતિરક્ષણ દિવસ તરીકે ઘોષિત કરવામા આવ્‍યો હતો. આઠ વર્ષથી દેશમા પોલિયોની શૂન્‍યની ઉપલબ્‍ધી બનાવી રાખી છે,પોલિયોના એક વિષાણુથી થતી બીમારી છે, જમાં પીડિત બાળક આખી જિંદગી માટે અપંગ બની જાય છે,
દર વખતની જેમ આ વર્ષે પણ દરેક 0 થી 5 વર્ષના બાળકોને બે ટીપા પોલિયો પીવડાવવામા આવ્‍યા હતા, ચિકિત્‍સા અને આરોગ્‍ય વિભાગ દાનહએ શહેરી અને ગ્રામીણ ક્ષેત્રમાં સો ટકા કવર કરવા માટે 330 બુથ,13 મોબાઈલ ટીમ અને 6 પારગમન ટીમોની પસંદગી કરવામા આવી હતી. દરેક બાળકને કવર કરવા માટે પારગમન દળ મુખ્‍ય સાર્વજનિક વિસ્‍તાર જેવા કે એસટી બસ સ્‍ટેન્‍ડ, બજાર, મેળા જેવા સ્‍થળ પર જશે, દરેક પોલિયો બુથ પર રવિવારના રોજ સવારે 8:00 વાગ્‍યાથી સાંજે 5:00 વાગ્‍યા સુધી ચાલુરાખવામા આવ્‍યું હતુ઼.
જેમા 36356 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામા આવ્‍યા હતા. પ્રદેશમા 80 ટકા બાળકોને કવર કરવામા આવ્‍યા છે. આરોગ્‍ય વિભાગ સાથે સ્‍વયંસેવકો અને એનજીઓને પણ ટીકાકરણ દિવસે સો ટકા કવરેજ સુનિヘતિ કરવા માટે સામેલ કરવામા આવ્‍યા હતા.

Related posts

દાનહ પ્રશાસન દ્વારા શ્રમિકોને તેમની સમસ્‍યા અને સમાધાન માટે હેલ્‍પલાઇન સેવાનો આરંભ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા મિલકતધારકોને જરૂરી ઓક્‍યુપેન્‍સી સર્ટીફિકેટ આપવા ખાસ શિબિરનું કરેલું આયોજન

vartmanpravah

નિવૃત ખૂખરી યુદ્ધ જહાજ પી-49 પર કર્મચારીઓની મનમાની અને દાદાગીરીને લીધે પર્યટક પરેશાન

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની કરેલી ઉજવણી

vartmanpravah

રાતામાં દમણ વાપી સેલવાસ સિંધી એસોસિએશન દ્વારા કોમ્‍યુનિટી હોલનું કરાયેલું ભૂમિપૂજન

vartmanpravah

દાનહ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ દામજીભાઈ કુરાડા અને મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ સુરંગીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટનું કરેલું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment