August 2, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.03
દાદરા નગર હવેલી અને દમણ દીવ સ્‍પોર્ટ્‍સ અને યુથ અફેર્સ વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ઓપન લેવલ સીઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્‍ટ સેલવાસ સ્‍ટેડીયમ અને સાયલી ગ્રાઉન્‍ડ ખાતે આયોજીત કરવામાં આવી હતી. જેમાં અંડર-19 મહિલાઓની પાંચ ટીમ, અંડર-19 પુરૂષોની 11 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્‍ટની ફાઇનલમાં અંડર-19 મહિલા ટીમ સિલ્‍વાસા વોરિયર્સ અને રનર્સઅપ રીવોલેન્‍ટરી ટીમ રહી હતી. જ્‍યારે અંડર-19 પુરૂષ ટીમમાં ફાઇનલમાં એસએસઆર અને ડીએનએચસીએએઆઈ ટીમ રનર્સઅપ બની હતી. વિજેતા અને રનર્સઅપ ટીમને ટ્રોફી અને પ્રોત્‍સાહિત ઇનામ આપવામાં આવ્‍યા હતા. અમ્‍પાયર અને સ્‍કોરરને પણ તેઓની સેવા બદલ સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

Related posts

પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સંપૂર્ણ આદિવાસી તાલુકા કપરાડામાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

vartmanpravah

વાંસદા માર્ગ ઉપર હ્યુન્‍ડાઈ કાર અને મારુતિ કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

દાદરાની એક કંપનીમાં લેબર કોન્‍ટ્રાક્‍ટર ફાસો ખાઈ આત્‍મહત્‍યા કરી

vartmanpravah

શનિવારે વાપીમાં એક સાથે 8 ઈંચ વરસાદ ખાબકતા રેલવે અંડરપાસ પાણીમાં ડૂબી ગયો : અવર જવર થંભી ગયો

vartmanpravah

સરકારે નક્કી કરેલા દર પ્રમાણે લઘુત્તમ વેતન નહીં ચુકવાતા નરોલી ગામની પર્લ થેર્મોપ્‍લાસ્‍ટ પ્રાઇવેટ લી.ના કામદારો પગાર મુદ્દે હડતાલ પર

vartmanpravah

સંઘપ્રદેશમાં ગૃપ સી અને ડીની ભરતી સ્‍થાનિક ઉમેદવારો મારફત જ કરાવવા જિલ્લા ભાજપમાં રજૂ કરાયેલો પ્રસ્‍તાવ

vartmanpravah

Leave a Comment