April 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા રસ્‍તાને નડતરરૂપ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.03
સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીની અખબારી યાદી મુજબ પાલિકા વિસ્‍તારમાં રસ્‍તાઓની આજુબાજુ કોઈપણ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો અને અતિક્રમણ કરવામાંઆવેલ હોય તો પોતે જાતે જ પંદર દિવસની અંદર હટાવી દેવા, નહિતર આવા ગેરકાયદેસર બાંધકામો કે અતિક્રમણ કરવામાં આવેલ હોય તેને વિકાસ નિયંત્રણ નિયમ 2014 અને દાનહ દમણ દીવ નગર પાલિકા વિનિયમન 2004ના અંતર્ગત નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

19મી ડિસેમ્‍બરે દમણના 63મા મુક્‍તિ દિવસની કલેક્‍ટરાલયના પટાંગણમાં આન બાન શાન સાથે થનારી ઉજવણી

vartmanpravah

ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્‍પીકરના ઉપયોગ અંગે માર્ગદર્શક સૂચનાઓ જારી

vartmanpravah

વાપી ચાર રસ્‍તા દુકાનેથી નમાજ પઢવાનું કહી નિકળેલ યુવાન ગુમ : બાઈક દમણગંગા પુલ ઉપરથી મળ્‍યુ

vartmanpravah

વલસાડ વિભાગના રેવન્‍યુ કર્મચારીઓ 18 જેટલી પડતર માંગણીઓ માટે માસ સી.એલ. પર ઉતર્યા

vartmanpravah

દમણ ન્‍યાયાલયમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

સરીગામ નજીકના ગામની યુવતી સાથે લગ્નની લાલચે દુષ્‍કર્મ આચરનાર યુવાન સામે ગુનો દાખલ

vartmanpravah

Leave a Comment