Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

બીલીપત્રનું વૃક્ષ : પાનખર બાદ હવે નવપલ્લવિત થવા વસંતનો ઈંતેઝાર

બીલીપત્રના વૃક્ષ ઉપરથી તમામ પર્ણો ખરી પડતા પાનખરનો જયઘોષ થયો છે. હવે બીલીપત્રના વૃક્ષને પણ નવપલ્લવિત થવા માટે વસંતનો ઈંતેઝાર છે. જીવનમાં પણ સુખ-દુઃખ અને આનંદ-શોકનું ચક્ર ચાલતુ જ રહે છે. માણસ નહીં સમય બળવાન છે, તેનો નાદ પ્રકૃતિના બદલાતા સ્‍વરૂપમાં પણ સંભળાય છે. પરંતુ કાળા માથાનો માનવી હંમેશા જીવનમાં વસંતની કામના કરતો રહે છે. પરંતુ નિયતીના ચક્રમાં રાત-દિવસ અને તાપ તથા ટાઢનો તબક્કો ચાલતો જ રહે છે. બસ, હવે પાનખર બાદ નવપલ્લવિત થવાની આશા,આકાંક્ષા રહે છે.

Related posts

વાપી છીરી, રામનગરના વાહન-ઘરફોડ ચોરી કરનાર બે ઈસમોને જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડયા

vartmanpravah

દીવમાં સુશાસન સપ્તાહ અંતર્ગત વણાકબારા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં થર્ટીફર્સ્‍ટની ઉજવણી માટે આનંદ અને રોમાંચનો માહોલઃ વીક એન્‍ડ હોવાથી દમણ-દીવમાં પ્રવાસીઓના ઉતરનારા ધાડેધાડા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રના રોડ, ટ્રાન્‍સપોર્ટ અને હાઈવે મંત્રી નિતિન ગડકરીની કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહઃ સાયલીમાં ‘સ્‍વચ્‍છતા પખવાડિયા’ સંદર્ભે ડ્રોઈંગ હરીફાઈ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

હવેલી ઈન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં દીક્ષારંભ ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment