January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

ભારે વરસાદની આગાહી વચ્‍ચે દાનહમાં ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્‍ચે દાદરા નગર હવેલીમાંપાંચ ઇંચ વરસાદ વરસ્‍યો હતો. સેલવાસમાં પાંચ ઇંચ વરસાદ અને ખાનવેલમા દોઢ ઇંચ વરસાદ વરસ્‍યો હતો.
સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 1417 એમએમ 55.97 ઇંચ અને ખાનવેલમાં 1093.8 એમએમ 43.06 ઇંચ થયો છે. મધુબન ડેમનું લેવલ 70.75 મીટર છે. ડેમમાં પાણીની આવક 13267 ક્‍યુસેક અને પાણીની જાવક 7131 ક્‍યુસેક નોંધાઈ છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Related posts

નવસારી ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવળ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ @2047  યોજાયો

vartmanpravah

નવસારી લોકસભા મતદાર વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

દાનહઃ નરોલીમાં જિલ્લા સ્‍તરીય રોપ ક્‍સિપિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા આયોજીત નિર્માણ દિવસ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું સમાપન

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી થઈ

vartmanpravah

ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે ચિસદા ગામની મુલાકાત લઈ વિવિધ યોજનાઓ અંગે આપેલી જાણકારી

vartmanpravah

Leave a Comment