September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વાઇસ એડમિરલ એમ.એ.હમ્‍પીહોલીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23
દક્ષિણી નૌસેના કમાનના ફલેગ ઓફિસર કમાંડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ એમ.એ.હમ્‍પી હોલીએ બુધવારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.
દક્ષિણી નૌસેના કમાનના ફલેગ ઓફિસર કમાંડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ શ્રી મકરંદ અરવિંદ હમ્‍પીહોલી બુધવારે એરફોર્સના એરક્રાફટથી દમણ કોસ્‍ટગાર્ડ પહોંચ્‍યા હતા. જ્‍યાંથી વાઇસ એડમિરલ એમ. હમ્‍પીહોલી કચીગામ સચિવાલય પહોંચી, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન વાઈસ એડમિરલ શ્રી એમ.એ.હમ્‍પીહોલીએ પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે પણ લક્ષદ્વીપ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી.
મુલાકાત દરમિયાન તેમણે પ્રશાસકશ્રીને ‘ર1મી સદીમાં ભારતીય નૌકાદળ’ નામનુ પુસ્‍તક પણ ભેટમાં આપ્‍યું હતું.

Related posts

વાપી-વલસાડમાં સી.સી.ટી.વી. કમાન્‍ડ કન્‍ટ્રોલ ટીમે રીક્ષામાં રહી ગયેલ લેપટોપ અને રસ્‍તામાં પડેલ પાકીટ મેળવી આપ્‍યું

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની પસંદગીને દમણની તમામ પંચાયતોએ આવકારી

vartmanpravah

વલસાડમાં એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે દારૂ ભરેલી કારનો પીછો કરતા ચાલક કારને ખનકીમાં ઉતારી ભાગી છૂટયો

vartmanpravah

દમણ શહેરના પાંચ યુવાનોએ ભાજપમાં કરેલો પ્રવેશ

vartmanpravah

વલસાડ મધ્‍યમાં આવેલા 120 આવાસનો 50 ફૂટ લાંબો સ્‍લેબ તૂટી પડતા દોડધામ મચી ઉઠી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નિરોગી દીર્ઘાયુ માટે દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાએ ભાવભક્‍તિપૂર્વક કરેલી ભગવાન વિશ્વકર્મા પૂજા

vartmanpravah

Leave a Comment