October 17, 2026
Vartman Pravah
Breaking Newsખેલદમણ

નરોલી માહ્યાવંશી પ્રિમીયર લીગમાં નાઈન સ્‍ટાર પેન્‍થર ચેમ્‍પિયન : રનર્સ અપ બનતી કંકુ વોરિયર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03
વલવાડાના સ્‍ટેડિયમ ખાતે યોજાયેલ નરોલી માહ્યાવંશી પ્રિમીયર લીગમાં નાઈન સ્‍ટાર પેન્‍થર ચેમ્‍પિયન બની હતી. જ્‍યારે કંકુ વોરિયર રનર્સ અપ રહી હતી.
નરોલી ખાતેના માહ્યાવંશી સમાજના ફળિયાઓ વચ્‍ચે પ્રિમીયર લીગ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું હતું. જેમાં દરેક વયના ખેલાડીઓને તક આપવામાં આવી હતી. આ ટૂર્નામેન્‍ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે નરોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને તેમના હસ્‍તે ઈનામનું વિતરણ કરાયું હતું.

Related posts

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા 5વન અગ્રવાલ

vartmanpravah

વાપી ડુંગરા પોલીસનો પાંચ વર્ષથી કાર ચોરીઓનો વોન્‍ટેડ આરોપી અમદાવાદથી ઝડપાયો

vartmanpravah

ગુજરાત રાજ્‍યના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા વલસાડ જિલ્લાની મુલાકાતે

vartmanpravah

દમણ ડાભેલના તળાવમાં ડૂબી જતા એક બાળકનું મોત

vartmanpravah

નીતિ આયોગના દિશા-નિર્દેશ અંતર્ગત દમણ જિલ્લા પ્રશાસન આરોગ્‍ય, પોષણ, શિક્ષણ, કૃષિ સેવાઓ, માળખાગત સુવિધા, સામાજિક વિકાસના કી પર્ફોર્મન્‍સ ઈન્‍ડીકેટર ઉપર નજર રાખશે

vartmanpravah

દાનહના રખોલીમાં પ્રેમી પંખીડાએ કરેલા આત્‍મહત્‍યાના પ્રયાસમાં યુવાનનો ઉગારોઃ યુવતીનું મોત

vartmanpravah

Leave a Comment