August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ આર.ટી.ઓ. કચેરીમાં તા.૮મી એપ્રિલ સુધી ફોરવ્‍હીલર ડ્રાઈવિંગ ટેસ્‍ટ બંધ રહેશે

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.૦૪ઃ વલસાડ જિલ્લા પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરીના ડ્રાઇવિંગ ટેસ્‍ટ ટ્રેકમાં ફોર વ્‍હીલર ટ્રેક રીપેરિંગમાં હોઇ ડ્રાઈવિંગ ટેસ્‍ટ લેવાની કામગીરી તા.૮/૪/૨૦૨૨ સુધી બંધ રાખવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન એપોઇમેન્‍ટ ધરાવતા અરજદારોની એપોઇમેન્‍ટ આર.ટી.ઓ. કચેરી દ્વારા રીશીડયુલ કરી આપવામાં આવશે, જેની તમામ મોટંિરંગ પબ્‍લિકને નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્‍યહાર અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

વાપીની યુવતિ દ.ગુજરાતના 1 હજાર સ્‍પર્ધકો વચ્‍ચે યોજાયેલ સિંગિંગ સ્‍પર્ધામાં વિજેતા બની

vartmanpravah

સોમવારથી દેશભરમાં માલ અને સેવા કર વિભાગ દ્વારા થનારી આઈકોનિક વીકની ઉજવણીઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વક્‍તવ્‍યનું સીધું પ્રસારણ નિહાળવા દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિમમાં આયોજન

vartmanpravah

સુરતમાં વહેલી સવારે ઘાતક હથિયારોથી કરોડો રૂપિયાના હીરાની લૂંટ કરી ભાગેલા પાંચ લૂંટારૂઓ વલસાડથી ઝડપાયા

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

વાપી કોપરલી રોડ ઈસ્‍કોન મંદિર પાસે રોડ ઉપર રાતોરાત બમ્‍પર બનાવી દેતા ત્રિપલ અકસ્‍માત સર્જાયો

vartmanpravah

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

vartmanpravah

Leave a Comment