Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04
દાદરા નગર હવેલી સબ ડિવિઝનલ મેજીસ્‍ટ્રેટ દ્વારા પ્રદેશના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે કેટલાક જાહેર રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે એવો આદેશ જારી કરવામાં આવ્‍યો છે. કલા જંક્‍શન મેસર્સ સિંઘલ કોમોડિટીસથી સ્‍ટર્લિંગ જનરેટર સુધી 6 મેથી 8મે સુધી બંધ રહેશે. સ્‍ટર્લીંગ જનરેટરથી ભારત પેટ્રોલિયમ સુધી 9મે થી 11મે સુધી બંધ રહેશે.
ભારત જંક્‍શનથી ટી જંક્‍શન આંબોલી 12 મેથી 14મે સુધી, ટી જંક્‍શન આંબોલીથી સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા સુધી 15મે થી 17મે સુધી, સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાથી મનોજ કિરાણા સ્‍ટોર સુધી 18મેથી 20મે સુધી અને મનોજ કિરાણા સ્‍ટોરથી સુરંગી ચેકપોસ્‍ટ સુધી 21મેથી 23મે સુધી રસ્‍તો બંધ રહેશે.

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં દ્વિવાર્ષિક અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં

vartmanpravah

યુપી પોલીસ ચીખલીના ખૂંધમાં 20 વર્ષથી છૂપાઈને રહેતા વોન્ટેડ આરોપીને ઉંચકી ગઈ

vartmanpravah

દાનહમાં આરસેટી દ્વારા તાલીમમાં સફળ થનાર સીમા ભુસારાનું કલેક્ટર ભાનુ પ્રભાના હસ્તે કરાયેલું સન્માન

vartmanpravah

નાની દમણ મશાલચોકથી ધોબીતળાવ જંક્‍શન સુધીનો રસ્‍તો વાહન વ્‍યવહાર તથા અવર-જવર માટે બંધ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 22મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah

સમગ્ર શિક્ષા અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની ‘કલા ઉત્‍સવ’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment