Vartman Pravah
Breaking NewsOtherદમણ

દમણમાં મૂન સ્ટારના શોરૂમ પર જીઍસટીનો દરોડો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.૦૬
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવના જીઍસટી કમિશ્નર શ્રી ગૌરવ સિંહ રાજાવતની આગેવાની હેઠળ નાની દમણમાં મૂન સ્ટાર શોરૂમ પર દરોડા પાડ્યા હતા. મૂન સ્ટારના શોરૂમમાં જીઍસટીની તપાસ ચાલુ છે. અધિકારીઓઍ હજુ સુધી તપાસ અંગે કંઈપણ જાહેર કર્યું નથી.
પ્રા માહિતી અનુસાર, જીઍસટી શુક્રવારે નાની દમણ સ્થિત મૂન સ્ટાર શોરૂમમાં જીઍસટીની રેડ પડી છે. આ અોપરેશનમાં કમિશ્નર શ્રી ગૌરવ સિંહ રાજાવતની આગેવાનીમાં નાયબ જિલ્લા કલેક્ટર શ્રી મોહિત મિશ્રા અને અન્ય અધિકારીઅોઍ દરોડા પાડ્યા હતા.અધિકારીઓઍ હજુ સુધી તપાસ અંગે કંઈપણ જાહેર કર્યું નથી.

Related posts

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા કરચોડમાં ‘માઁ-બેટી સ્‍નેહમિલન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પ્રદેશ પ્રભારી વિનોદ સોનકરની ઉપસ્‍થિતિમાં ખરડપાડાના સરપંચ દામુભાઈ બડઘા સહિત તમામ સભ્‍યોએ બાંધેલી ભાજપની કંઠીઃ વિકાસની રાજનીતિ ઉપર મહોર

vartmanpravah

દમણમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

પરીક્ષા ડિપ્રેશનને લઈ પારડીના યુવાને ઘર છોડ્‌યું

vartmanpravah

પારડી પોલીસનો એક્‍સન પ્‍લાન ખીલી ઉઠ્‍યો: થર્ટી ફર્સ્ટની પૂર્વ રાત્રી દરમ્‍યાન 118 જેટલા મદિરા ના શોખીનો જેલ ભેગા: સમગ્ર રાત્રી દરમ્‍યાન પરિવારજનોનો મેળાવડો

vartmanpravah

અંડર-17 બોયઝ : દમણ જિલ્લા ઈન્‍ટર સ્‍કૂલ કબડ્ડી સ્‍પર્ધામાં દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલ-દાભેલ ચેમ્‍પિયનઃ રનર્સ અપ બનેલીસાર્વજનિક વિદ્યાલય

vartmanpravah

Leave a Comment