December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રના સહયોગથી ધરમપુરના લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ચાલી રહેલા વેકેશન વર્કશોપમાં વિદ્યાર્થીઓને સાંજે ટેલીસ્‍કોપથી કરાવાતું આકાશદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા. 17
દક્ષિણ ગુજરાતનું એકમાત્ર જિ.વિજ્ઞાન કેન્‍દ્ર અને લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં વેકેશનમાં વર્કશોપ ચાલે છે. જેની સાથે અનેક આકર્ષણોમાં વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુરની વિવિધ ગેલેરીની મુલાકાત, ડિજિટલ ટેકનોલોજી પ્રદર્શની ગાાંધીજી-આઝાદીના 75 વર્ષની ઉજવણી પ્રદર્શન સાંજે ટેલીસ્‍કોપથી આકાશ દર્શન તારામંડળ, થ્રીડી શોનું પણ આયોજન વિદ્યાર્થીઓને માટે કરવામાં આવે છે.
વધુ માહિતી માટે કાર્યાલય ફોન 02633 242012/ 9979170797 નો સંપર્ક કરવો. બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભારતમાં નહીં દેખાયેલું ચંદ્ર ગ્રહણ વિદેશમાં કેવું દેખાયું અને સાંજે ભારતમાંથી ચંદ્ર દર્શન કરવા ખગોળપ્રેમીઓ ઉમટયા હતા. જે સેન્‍ટરમાંના અદ્યતન ટેલિસ્‍કોપ સેલેસ્‍ટ્રેન સીપીડી 800 જેમાં મોબાઈલ પણ છે તે દ્વારા 3,84,000 કિલોમીટર દૂરનું ચંદ્ર દર્શન ઝડપાયું હતું.

Related posts

રાજ્‍ય કક્ષાની સ્‍વિમિંગ સ્‍પર્ધામાં વાપીના યુગ ટંડેલએ મેળવ્‍યો દ્વિતીય ક્રમાંક

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાનઅંતર્ગત દૂધની ખાતે જેટી ખાતે ખાનવેલના આર.ડી.સી. અમિત કુમારની ઉપસ્‍થિતિમાં ‘‘બોટ રેસ” સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

SUVમાં પગ મૂકવાના ભાગે બનાવેલા ચોર ખાનામાંથી દારૂ ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

દાનહ ભાજપ કાર્યાલયમાં સામાજિક ન્‍યાય પત્રિકાનું કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલું વિમોચન

vartmanpravah

ચીખલીમાં તાલુકા કક્ષાના યોજાયેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વિભાગોમાંથી 75-જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી

vartmanpravah

વાપી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલ સૌથી વધુમતો મેળવી વિજેતા બન્‍યા

vartmanpravah

Leave a Comment